વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૨ પાન ૪
  • મે ૭નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૭નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૪/૧૨ પાન ૪

મે ૭નું અઠવાડિયું

ગીત ૨૮ (221) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: ૧૧૯, ૧૨૦ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૩૫-૩૮ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૩૬:૧૪-૨૬ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: સાવકા મા કે બાપ બનવાનો પડકાર—fy પાન ૧૩૬-૧૩૯, ફકરા ૨૦-૨૫ (૫ મિ.)

નં. ૩: શું આપણા વાણી-વર્તનથી ઈશ્વરને દુઃખ થાય છે?—ન્યા. ૨:૧૧-૧૮ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૧૯ (143)

૫ મિ: જાહેરાતો.

૨૦ મિ: શું તમે અજમાવ્યું છે? ભાઈ-બહેનો સાથે ચર્ચા. આપણી રાજ્ય સેવામાં આવેલી માહિતીને ટૉકમાં આવરો: “પ્રચાર કરતા અચકાઈએ નહિ” (ઑક્ટોબર, ૨૦૧૧ રાજ્ય સેવા), “સમજી વિચારીને મુક્કાબાજી કરીએ” અને “‘સર્વ’ લોકોને ખુશખબર જણાવીએ” (જાન્યુઆરી, ૨૦૧૨ રાજ્ય સેવા). ભાઈ-બહેનોને પૂછો કે આ લેખોના સૂચનો કઈ રીતે વાપર્યા અને એનાથી તેઓને કેવો લાભ થયો.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

ગીત ૨૩ (187) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો