વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૨ પાન ૩
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૪/૧૨ પાન ૩

દેવશાહી સેવા શાળા સમીક્ષા

એપ્રિલ ૩૦, ૨૦૧૨થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. દર અઠવાડિયે શાળામાં કયા પ્રશ્નની ચર્ચા થશે એની તારીખ આપી છે, જેથી એ પ્રશ્નનું સંશોધન કરી શકીએ.

૧. આપણે કેમ યિર્મેયાના પુસ્તકમાં રસ બતાવવો જોઈએ? [માર્ચ ૫, w૦૭ ૪/૧ પાન ૮, ફકરો ૨]

૨. યહોવા આપણને કેવી રીતે સતાવણીમાંથી બચાવી શકે? (યિર્મે. ૧:૮) [માર્ચ ૫, w૦૫ ૧૨/૧૫ પાન ૨૩, ફકરો ૧૮]

૩. અભિષિક્ત જનો ક્યારે અને કેવી રીતે “પુરાતન માર્ગોમાં” પાછા ફર્યા હતા? (યિર્મે. ૬:૧૬) [માર્ચ ૧૨, w૦૫ ૧૧/૧ પાન ૨૪, ફકરો ૧૨]

૪. સમરૂનનું શહેર ઈ.સ. પૂર્વે ૭૪૦માં ઉજ્જડ થઈ ગયું હતું. યિર્મેયાએ યહોવાનો ન્યાયચુકાદો આપ્યો ત્યારે તેમણે કેમ આ ૧૦ કુળના રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો? (યિર્મે. ૧૧:૧૦-૧૨, ૧૭) [માર્ચ ૧૯, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૩]

૫. આનો શું અર્થ થાય કે યહોવા ‘ઘણા માછીઓને અને ઘણા શિકારીઓને તેડાવશે’? (યિર્મે. ૧૬:૧૬) [માર્ચ ૨૬, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૬]

૬. યહોવાએ કઈ રીતે ‘તેમના બળથી’ યિર્મેયાને છેતર્યા? (યિર્મે. ૨૦:૭) [એપ્રિ. ૨, w૦૭ ૪/૧ પાન ૯, ફકરો ૭]

૭. શું આ આજ્ઞાનો અર્થ એ થાય કે દાઊદના વંશમાંથી આવેલા ઈસુ ખ્રિસ્ત રાજ નહિ કરી શકે? (યિર્મે. ૨૨:૩૦) [એપ્રિ. ૯, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૧]

૮. ઈશ્વરનો નિયમ કઈ રીતે હૃદય પર લખેલો છે? (યિર્મે. ૩૧:૩૩) [એપ્રિ. ૨૩, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૨]

૯. એક કરારની બે નકલો બનાવવાનું શું કારણ છે? (યિર્મે. ૩૨:૧૦-૧૫) [એપ્રિ. ૩૦, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૩]

૧૦. આ “બે ગોત્ર” એટલે કુટુંબો કોણ છે? (યિર્મે. ૩૩:૨૩-૨૪) [એપ્રિ. ૩૦, w૦૭ ૪/૧ પાન ૧૧, ફકરો ૪]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો