વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૨ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૪/૧૨ પાન ૪

જાહેરાતો

◼ એપ્રિલ અને મે માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! કોઈ રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જેઓ સ્મરણપ્રસંગ કે બીજી કોઈ સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. ફરીમુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.

◼ તમે કોઈ દેશમાં ફરવા અને ડિસ્ટ્રીક્ટ સંમેલન પણ જવાના હોય તો એના વિષે વધારે માહિતી jw.org વેબસાઈટ પર “લુકઅપ” નીચે “કન્વેન્શન” લિંકમાં મળશે.

◼ મંડળ પુસ્તક અભ્યાસમાં જુલાઈ ૨, ૨૦૧૨થી ગુજરાતી મંડળ અને ગ્રૂપ “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો” પુસ્તક વાપરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો