આપણો અહેવાલ
ઑક્ટોબર ૨૦૧૧
‘ઈશ્વરનું રાજ્ય આવો!’ ડિસ્ટ્રીક્ટ સંમેલન પર યહોવાના આશીર્વાદો હતા એ જોવા મળે છે. ભારતની શાખા જે વિસ્તારની દેખરેખ રાખે છે એમાં ૧૩ ભાષામાં, ૩૮ ડિસ્ટ્રીક્ટ સંમેલન રાખવામાં આવ્યા હતા. એની કુલ હાજરી ૫૬,૧૬૧ હતી અને ૯૧૮ જણાએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું.