વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૪/૧૨ પાન ૧
  • એપ્રિલ ૯નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૯નું અઠવાડિયું
  • ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
૨૦૧૨ આપણી રાજ્ય સેવા
km ૪/૧૨ પાન ૧

એપ્રિલ ૯નું અઠવાડિયું

ગીત ૨૭ (212) અને પ્રાર્થના

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

સૌથી મહાન માણસ: ૧૧૫ (૨૫ મિ.)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: યિર્મેયા ૨૨-૨૪ (૧૦ મિ.)

નં. ૧: યિર્મેયા ૨૩:૧૫-૨૩ (૪ મિ. કે એનાથી ઓછું)

નં. ૨: ઈશ્વરની ન્યાયી નવી દુનિયામાં જીવન કેમ કંટાળાજનક નહિ હોય? (૫ મિ.)

નં. ૩: પત્ની ખ્રિસ્તી ધર્મ પાળતી ન હોય ત્યારે—fy પાન ૧૩૨, ફકરા ૧૦-૧૧ (૫ મિ.)

□ સેવા સભા:

ગીત ૨૨ (185)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: ‘પ્રચારકામ પૂરું કરવા સાવધ રહેવું.’ જાન્યુઆરી ૧, ૨૦૦૮ ચોકીબુરજના પાન ૧૦-૧૧, ફકરા ૧૪-૧૯ની માહિતીને આધારે ટૉક. વૅકેશન દરમિયાન ક્યાં પ્રચાર કરી શકાય એ વિષે વડીલો બ્રાંચ ઑફિસ પાસેથી માહિતી મેળવે. જ્યાં પહેલાં ક્યારેય પ્રચાર નથી થયો અને કુટુંબ તથા ગ્રૂપ વૅકેશન દરમિયાન સલામત રીતે પ્રચાર કરી શકે એવા નજીકના વિસ્તારો વિષે મંડળને જણાવે. વડીલોએ આવા પ્રચારની બરાબર ગોઠવણ અને દેખરેખ કરવી જોઈએ. એમાં ભાગ લેતા પ્રકાશકોએ પોતાના વેકેશનની ગોઠવણ વિષે અગાઉથી વડીલોને જણાવી શકે. વડીલોએ શાળામાં ઉનાળાના વૅકેશન દરમિયાન નજીકના મંડળ કે ગ્રૂપને પ્રચાર વિસ્તાર આવરવામાં મદદની જરૂર હોય તો, તેઓ સાથે કામ કરવાની ગોઠવણ કરી શકે. આ ગોઠવણ વિષે સરકીટ નિરીક્ષક પાસેથી વધારે માહિતી મેળવી શકાય.

૧૫ મિ: “શીખવવાની કળામાં સુધારો કરવાના ત્રણ સૂચનો.” સવાલ-જવાબ. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે દૃશ્યથી બતાવો કે પ્રકાશક ઘરમાલિક સાથે બાઇબલ શીખવે છે પુસ્તકના ત્રીજા પાન પરના પહેલા ફકરાની ચર્ચા કરે છે. પ્રકાશક પુસ્તકમાંથી અયૂબ ૧૦:૧૫ વાંચે છે અને એક-બે મિનિટ સમજાવે છે કે અયૂબ કોણ હતા. પછી ભાઈ-બહેનોને પૂછો કે બધી જ માહિતી ખરી હતી, તોપણ એમ કરવું કેમ યોગ્ય ન હતું.

ગીત ૨૬ (204) અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો