ડિસેમ્બર ૧૯નું અઠવાડિયું
ગીત ૯ (53) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૮૮ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યશાયાહ ૧૧-૧૬ (૧૦ મિ.)
નં. ૧: યશાયાહ ૧૩:૧-૧૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: આપણે શા માટે વિશ્વાસથી ચાલીએ દૃષ્ટિથી નહિ?—૨ કોરીં. ૫:૭ (૫ મિ.)
નં. ૩: ઈશ્વરના પ્રેમમાં ટકી રહેવા અંતઃકરણ કઈ રીતે મદદ કરે છે?—w૦૯ ૮/૧ પાન ૨૯ ફકરા ૬-૯ (૫ મિ.)
❑ સેવા સભા:
ગીત ૨૮ (221)
૧૦ મિ: જાહેરાતો. જાન્યુઆરીની સાહિત્ય ઑફર જણાવો અને એક દૃશ્ય બતાવો.
૧૫ મિ: મુશ્કેલીભર્યા સંજોગમાં પણ પ્રચાર કરીએ. (૨ તીમો. ૪:૨) આ લેખો પર આધારિત ચર્ચા: ચોકીબુરજ એપ્રિલ ૧, ૨૦૧૦ પાન ૧૬, ફકરો ૧૬; નવેમ્બર ૧, ૨૦૦૯ પાન ૨૨, ફકરા ૨-૩, ઑક્ટોબર ૧, ૨૦૦૬ પાન ૨૫, ફકરા ૧૫-૧૬ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે આમાંથી શું શીખવા મળ્યું છે.
૧૦ મિ: સવાલ-જવાબ. સેવા નિરીક્ષક ચર્ચા કરશે.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના