નવેમ્બર ૭નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
સૌથી મહાન માણસ: પ્રકરણ ૭૮, ૭૯ (૨૫ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નીતિવચનો ૨૭-૩૧ (૧૦ મિ.)
નં. ૧: નીતિવચનો ૨૮:૧૯–૨૯:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: રૂમી ૮:૩૨ના શબ્દો આપણને કેવી રીતે ખાતરી આપે છે કે ઈશ્વરે આપેલા બધા વચનો પૂરા થશે જ? (૫ મિ.)
નં. ૩: પત્ની કઈ રીતે પતિને માન આપી શકે છે?—w૦૯ ૭/૧ પાન ૧૫ ફકરા ૮-૧૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨ (15)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: લોહી વગરની સારવાર વિષે કેવી પસંદગી રહેલી છે. નવેમ્બર ૨૦૦૬, આપણી રાજ્ય સેવાના પાન ૩-૬ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: યહોવાહ પોતાના લોકોને તજશે નહિ. (ગીત. ૯૪:૧૪) નવેમ્બર ૧, ૨૦૧૦ ચોકીબુરજના પાન ૨૭ ફકરા ૧૬થી પાન ૨૮ ફકરા ૨૧ની માહિતીને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
ગીત ૨૯ (222) અને પ્રાર્થના