વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૧ પાન ૭
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૧ પાન ૭

દેવશાહી સેવા શાળા સમીક્ષા

ઑક્ટોબર ૩૧, ૨૦૧૧થી શરૂ થતા અઠવાડિયામાં નીચેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

૧. યહોવાહના સૂચનોને કેમ વળગી રહેવું જોઈએ? (ગીત. ૧૧૯:૬૦, ૬૧) [સપ્ટે. ૫, w૦૦ ૧૨/૧ પાન ૧૪ ફકરો ૩]

૨. ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩માંથી કયો બોધપાઠ મળે છે? [સપ્ટે. ૧૨, w૦૬ ૯/૧ પાન ૨૧ ફકરો ૪]

૩. યહોવાહે કઈ રીતે દાઊદની “પરીક્ષા કરી” અને તેમનું ‘ચાલવું તથા સૂવું પણ તપાસી’ જોયું? (ગીત. ૧૩૯:૧, ૩) [સપ્ટે. ૧૯, w૦૬ ૯/૧ પાન ૨૧ ફકરો ૭; w૯૩ ૧૦/૧ પાન ૯ ફકરો ૬]

૪. યહોવાહ પોતાના ભક્તોને કેવી મુશ્કેલીઓમાંથી ‘ઊભા થવા’ મદદ કરે છે? (ગીત. ૧૪૫:૧૪) [સપ્ટે. ૨૬, w૦૪ ૧/૧૫ પાન ૧૭ ફકરો ૧૧]

૫. નીતિવચનો ૬:૧૨-૧૪માં જણાવ્યા પ્રમાણેની વ્યક્તિ સારી હોવાનો દેખાડો કરવા શું કરશે? [ઑક્ટો. ૩, w૦૦ ૯/૧૫ પાન ૨૭ ફકરા ૧-૨]

૬. સમજુ વ્યક્તિ કેમ “આજ્ઞાઓ” સ્વીકારશે? (નીતિ. ૧૦:૮) [ઑક્ટો. ૧૦, w૦૧ ૭/૧૫ પાન ૨૬ ફકરો ૨]

૭. કોઈ અપમાન કરે, ત્યારે મૂર્ખ અને ડાહ્યા માણસના વર્તનમાં કયો ફરક જોવા મળે છે? (નીતિ. ૧૨:૧૬) [ઑક્ટો. ૧૭, w૦૩ ૩/૧૫ પાન ૨૭ ફકરા ૩-૪]

૮. નીતિવચનો ૧૪:૧૦માંથી આપણે શું શીખી શકીએ છીએ? [ઑક્ટો. ૧૭, w૦૬ ૧૦/૧ પાન ૬ ફકરો ૧]

૯. “જ્ઞાન સંપાદન” કરવામાં શાનો સમાવેશ થાય છે? (નીતિ. ૧૯:૮) [ઑક્ટો. ૨૪, w૯૯ ૭/૧ પાન ૧૮ ફકરો ૪]

૧૦. શાણપણ કે સમજદારી હોવાથી ઘર કઈ રીતે સુખી થાય છે? (નીતિ. ૨ ૪:૩) [ઑક્ટો. ૩૧, w૦૬ ૧૦/૧ પાન ૧૪ ફકરો ૧૧]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો