નવેમ્બર ૧૫નું અઠવાડિયું
ગીત ૨૫ (191)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૬૯ ગૌણ મથાળાથી ૧૭૨ સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૨૬-૨૯
નં.૧: ૧ કાળવૃત્તાંત ૨૯:૧૦-૧૯
નં.૨: સંભાળ રાખનારને પણ સંભાળની જરૂર હોય છે (fy પાન ૧૭૯, ૧૮૦ ફકરા ૧૫-૧૭)
નં.૩: શું બધા યહુદીઓ ખ્રિસ્તી બનશે?
□ સેવા સભા:
ગીત ૯ (53)
૫ મિ: જાહેરાતો.
૨૦ મિ: “સારી રીતે બાઇબલ અભ્યાસ ચલાવો—બાઇબલ સ્ટડીને તૈયારી કરતા શીખવો.” પહેલા ફકરામાંથી એક મિનિટની ટૂંકી રજૂઆત કરો. પછી, ફકરા ૨ અને ૩માંથી પાંચ મિનિટનું એક દૃશ્ય બતાવો. એમાં એક બાઇબલ સ્ટડી ચલાવનાર ભાઈ તેમના વિદ્યાર્થીને કેવી રીતે બાઇબલમાંથી તૈયારી કરવી એ બતાવે છે. બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી કોઈ એક ફકરાનો ઉપયોગ દૃશ્યમાં કરી શકાય. બાકીના ૨-૫ ફકરાની સવાલ-જવાબથી ચર્ચા કરો ત્યારે દૃશ્યમાં બતાવેલા મુખ્ય મુદ્દાઓ પણ ટાંકતા જાવ.
૧૦ મિ: સવાલ-જવાબ. એક વડીલ આ ભાગ લેશે.
ગીત ૭ (46)