ઑક્ટોબર ૨૫નું અઠવાડિયું
ગીત ૨૭ (212)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૬૦-૧૬૨
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૧૨-૧૫
દેવશાહી સેવા શાળા સમીક્ષા
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૮ મિ: જાહેરાતો. “જો બીજી ભાષાનું સાહિત્ય જલદી જોઈતું હોય તો.” ટૉક.
૧૨ મિ: આપણી એકતાથી યહોવાહનો મહિમા થાય છે. ડિસેમ્બર ૨૦૦૩ની આપણી રાજ્ય સેવાના પાન એકને આધારે ટૉક. અમુક ભાઈ-બહેનોને આપણા સાહિત્યમાંથી એવા અનુભવો જણાવવા કહો જેમાં આપણી એકતા અને પ્રેમને લીધે લોકોને સારી સાક્ષી મળી હોય.
૧૫ મિ: કંઈ પણ ભોગ આપવા તૈયાર રહો. (લુક ૯:૨૩) ઑક્ટોબર ૧, ૨૦૦૮નું ચોકીબુરજ પાન ૨૬-૨૯ ફકરા ૬-૧૬ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
ગીત ૧૯ (143)