વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૦ પાન ૨
  • ઑક્ટોબર ૧૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૮નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ઑક્ટોબર ૧૮નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૦ પાન ૨

ઑક્ટોબર ૧૮નું અઠવાડિયું

ગીત ૬ (43)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૫૬ ગૌણ મથાળાથી ૧૫૯ સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૮-૧૧

નં.૧: ૧ કાળવૃત્તાંત ૧૧:૧-૧૪

નં.૨: કઈ રીતે આત્મા એટલે કે ઈશ્વરની શક્તિ અને કન્યા કહે છે કે “આવ”? (પ્રકટી. ૨૨:૧૭)

નં.૩: પ્રેમ અને આત્મત્યાગ (fy પાન ૧૭૫, ૧૭૬ ફકરા ૬-૮)

□ સેવા સભા:

ગીત ૨૫ (191)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: પ્રચારમાં વ્યક્તિ સામે જોઈને વાત કરવાનું મહત્ત્વ. એપ્રિલ ૨૦૦૬ની આપણી રાજ્ય સેવાના પાન ૧ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૨૦ મિ: “નવું બ્રોશર કેવી રીતે આપવું જોઈએ?” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા ૧ની ચર્ચા કરતી વખતે બ્રોશરના મુખ્ય વિચારો ટૂંકમાં જણાવો. બીજા અને ત્રીજા ફકરાની ચર્ચા કર્યા પછી રજૂઆત કેવી રીતે કરવી એ દૃશ્યથી બતાવો. ફકરા ચારની ચર્ચા કર્યા પછી ફરી મુલાકાતમાં બાઇબલ સ્ટડી કેવી રીતે શરૂ કરવી એનું એક દૃશ્ય બતાવો.

ગીત ૭ (46)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો