વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૦/૧૦ પાન ૧
  • ઑક્ટોબર ૧૧નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑક્ટોબર ૧૧નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • ઑક્ટોબર ૧૧નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૧૦/૧૦ પાન ૧

ઑક્ટોબર ૧૧નું અઠવાડિયું

ગીત ૨૫ (191)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૧૫૩થી ૧૫૬ ગૌણ મથાળા સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ કાળવૃત્તાંત ૫-૭

નં.૧: ૧ કાળવૃત્તાંત ૬:૩૧-૪૭

નં.૨: ભૌતિક જરૂરિયાતથી સહાય કરવી (fy પાન ૧૭૪, ૧૭૫ ફકરા ૪-૫)

નં.૩: મનુષ્ય કઈ રીતે પવિત્ર બની શકે? (૧ પીત. ૧:૧૬)

□ સેવા સભા:

ગીત ૨૮ (221)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: તમે કેવો જવાબ આપશો? એપ્રિલ ૧, ૨૦૦૬નું ચોકીબુરજ પાન ૧૦, ૧૧ના ફકરા ૧૪-૧૯ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક દૃશ્ય બતાવો જેમાં બાઇબલ વિદ્યાર્થીને નિર્ણય લેવાનો છે અને તે એક પાયોનિયરને પૂછે છે, “તમે મારી જગ્યાએ હોવ તો શું કરશો?”

૧૦ મિ: શારીરિક રીતે શુદ્ધ રહેવાથી ઈશ્વરને મહિમા મળે છે. જૂન ૧, ૨૦૦૨નું ચોકીબુરજ પાન ૨૦, ૨૧ ફકરા ૯-૧૩ને આધારે ટૉક. ભાઈ-બહેનોને એવા અનુભવો જણાવવા કહો જેમાં આપણા સારા દેખાવથી લોકોએ સત્યમાં રસ બતાવ્યો હોય.

૧૦ મિ: “બીતો ના.” સવાલ-જવાબથી ચર્ચા.

ગીત ૧૯ (143)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો