જુલાઈ ૫નું અઠવાડિયું
ગીત ૧૧ (85)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૧૦૩થી ૧૦૫ ગૌણ મથાળા સુધી
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૭-૮
નં.૧: ૧ રાજાઓ ૮:૧૪-૨૬
નં.૨: બાઇબલ કેમ ચેતવે છે કે પોતાની નજરમાં બુદ્ધિમાન ન બનીએ? (યશા. ૫:૨૧)
નં.૩: વાસ્તવિક બનો (fy પાન ૧૫૪, ૧૫૫ ફકરા ૫-૬)
□ સેવા સભા:
ગીત ૧૯ (143)
૫ મિ: જાહેરાતો.
૧૦ મિ: મંડળની જરૂરિયાતો.
૧૦ મિ: “શું મારે સ્થળાંતર કરવું જોઈએ?” ઑક્ટોબર ૨૦૦૦ની આપણી રાજ્ય સેવાના પાન એકની માહિતીને આધારે ટૉક. પ્રચારમાં વધારે કરવા પોતાના જીવનમાં ફેરફાર કર્યા હોય એવા એક-બે પ્રકાશકોના ઇન્ટર્વ્યૂં લો. પૂછો કે તેઓએ કેવા નડતરોનો સામનો કરવો પડ્યો? તેમના પરિવાર અને મંડળે કેવી મદદ કરી? તેઓને કેવા આશીર્વાદો મળ્યા?
૧૦ મિ: શાસ્ત્રની લોકો પર થતી અસર. નવેમ્બર ૧૫, ૨૦૦૩નું ચોકીબુરજ પાન ૧૧-૧૨ ફકરા ૧૩-૨૦ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.
ગીત ૨૩ (187)