જાહેરાતો
▪ જૂન માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે પહેલેથી આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું કોઈ પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય, અથવા ૧૯૯૫ પહેલા બહાર પડ્યા હોય એવા પુસ્તક ઑફર કરી શકાય. જુલાઈ અને ઑગસ્ટ: નીચેની કોઈ પણ ૩૨ પાનની પુસ્તિકા જે સ્ટોકમાં હોય એ આપી શકાય: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે?, જાગતા રહો!, “જુઓ! હું સઘળી વસ્તુઓ નવી બનાવું છું”, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઈએ?, પારાદેશ લાવનાર સરકાર, વોટ હેપન્સ ટુ અસ વેન વી ડાય?, જીવનનો હેતુ શું છે—તમે એ કઈ રીતે મેળવી શકો?, ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?, સર્વ લોકો માટેનું પુસ્તક, એ સેટીસફાઈંગ લાઇફ હાઉ ટુ અટેઈન ઇટ અને આપણાં કોયડાઓ એઓને હલ કરવામાં આપણને કોણ મદદ કરશે? સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો.
▪ નવું સાહિત્ય મંગાવી શકો:
કમ બી માય ફોલોવર—કન્નડા, તામિલ, મલયાલમ, હિંદી
લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર—કન્નડા, તેલુગુ, મલયાલમ, હિંદી
પવિત્ર બાઇબલ શું શીખવે છે?—આસામી