વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૬/૧૦ પાન ૩
  • જૂન ૨૮નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૮નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૬/૧૦ પાન ૩

જૂન ૨૮નું અઠવાડિયું

ગીત ૧૩ (113)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૯૭ ગૌણ મથાળાથી પાન ૧૦૨ સુધી

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ રાજાઓ ૩-૬

દેવશાહી સેવા શાળા સમીક્ષા

□ સેવા સભા:

ગીત ૧૨ (93)

૫ મિ: જાહેરાતો.

૧૫ મિ: જુલાઈ મહિનામાં ચોકીબુરજ અને સજાગ બનો! ઑફર કરવાની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. એક-બે મિનિટમાં મૅગેઝિનમાંથી થોડી ઘણી માહિતી આપો. એમાંથી બે કે ત્રણ લેખ પસંદ કરીને ભાઈ-બહેનોને પૂછો કે તેઓ આ મૅગેઝિન ઑફર કરવા કેવા સવાલો પૂછશે અને કઈ કલમો વાપરશે. બેવ મૅગેઝિન કેવી રીતે ઑફર કરવા એ દૃશ્યથી બતાવો. બીજા એક દૃશ્યથી બતાવો કે ફરી મુલાકાતમાં બાઇબલ અભ્યાસ કેવી રીતે શરૂ કરવામાં આવ્યો.—ઑગસ્ટ ૨૦૦૭ની રાજ્ય સેવાનું પાન ૩ જુઓ.

૧૫ મિ: બાળપણથી શિક્ષણ આપો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તીમોથી સારી રીતે અને ઉત્સાહથી પ્રચાર કરવા માટે જાણીતા હતા. (ફિલિ. ૨:૨૦-૨૨) એનું કારણ એ છે કે તે નાના હતા ત્યારથી જ માતા અને નાની પાસેથી શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. (૨ તીમો. ૧:૫; ૩:૧૫) બાળકોને સારા પ્રચારકો બનાવવા માટે અહીં આપેલા શાસ્ત્રવચનો માબાપને મદદ કરશે. (૧) જેમ બને એમ નાનપણથી જ બાળકને પ્રચારમાં લઈ જવા કોશિશ કરો. તેમની ઉંમર અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપો. (નીતિ. ૨૨:૬) (૨) પ્રચાર કરવામાં માબાપ તરીકે સારું ઉદાહરણ બેસાડો. (ફિલિ. ૧:૯, ૧૦) (૩) કુટુંબ તરીકે ભક્તિની સાંજે ભેગા મળો ત્યારે અને બીજા સમયે પણ બાળકોને પ્રચારમાં જવા માટે ઉત્સાહ આપો. (પુન. ૬:૬, ૭) (૪) પ્રચાર કાર્ય તમારા જીવનમાં બહુ મહત્ત્વનું છે એ તમારી વાતચીત અને તમારા વર્તનમાં બાળકો જોઈ શકતા હોવા જોઈએ. (ફિલિ. ૩:૮; ૪:૮; ૧ તીમો. ૧:૧૨) (૫) કુટુંબ તરીકે નિયમિત રીતે પ્રચારમાં ભાગ લેવાની સારી ટેવ વિકસાવો. (પ્રે.કૃ. ૫:૪૧, ૪૨) (૬) જેઓ પ્રચારમાં ઉત્સાહી છે તેઓ સાથે દોસ્તી કરો. (નીતિ. ૧૩:૨૦) ભાઈ-બહેનોને પૂછો કે ઉત્સાહથી અને સારી રીતે પ્રચાર કરી શકે એ માટે તેઓના માબાપે તેઓને કઈ રીતે મદદ કરી.

ગીત ૨૧ (164)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો