આપણો અહેવાલ
ડિસેમ્બર ૨૦૦૯
ડિસેમ્બરનો અહેવાલ બતાવે છે કે આપણે બાઇબલમાંથી શીખવવાના કામ પર વધારે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ મહિનામાં ૩૧,૫૨૬ પ્રકાશકોએ ૩૪,૧૧૩ બાઇબલ અભ્યાસ ચલાવ્યા હતા. એ અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હતી. પ્રકાશકોએ ૧,૭૨,૮૩૩ ફરી મુલાકાત પણ કરી હતી.