વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૦ પાન ૬
  • એપ્રિલ ૫નું અઠવાડિયું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૫નું અઠવાડિયું
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • મથાળાં
  • એપ્રિલ ૫નું અઠવાડિયું
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૩/૧૦ પાન ૬

એપ્રિલ ૫નું અઠવાડિયું

ગીત ૨૯ (222)

□ મંડળમાં બાઇબલ અભ્યાસ:

કૌટુંબિક સુખ પાન ૫૫ (ગૌણ મથાળાથી) પાન ૫૯ (ગૌણ મથાળા સુધી)

□ દેવશાહી સેવા શાળા:

બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૧૬-૧૮

નં.૧: ૧ શમૂએલ ૧૮:૧-૧૬

નં.૨: બાળકોને તાલીમ આપવી (fy પાન ૧૩૩, ૧૩૪ ફકરા ૧૨-૧૫)

નં.૩: શા માટે આપણે પરોણાગત કરનાર બનવું જોઈએ (રૂમી ૧૨:૧૩)

□ સેવા સભા:

ગીત ૨૪ (200)

૫ મિ: જાહેરાતો.

૧૦ મિ: જો ઘરમાલિક કહે કે ‘હું ઈશ્વરમાં માનતો નથી.’ ડિસેમ્બર ૧૯૯૯ની આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીના આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા.

૧૦ મિ: મંડળની જરૂરિયાતો.

૧૦ મિ: મેમોરિયલમાં આવ્યા હોય તેઓની ફરી મુલાકાત કરો. ટૉક. તમારા મંડળની મેમોરિયલની હાજરી જણાવો. મેમોરિયલને લઈને કોઈને સારો અનુભવ થયો હોય તો એ જણાવો. જેઓ મેમોરિયલમાં આવ્યા હોય તેઓની ફરી મુલાકાત કરીને સ્ટડી શરૂ કરવાનું ભાઈ-બહેનોને ઉત્તેજન આપો. ઘરમાલિકને પૂછો કે તેમને એપ્રિલ ૨૦૧૦ના ચોકીબુરજની વધારે કૉપી જોઈએ છે કે કેમ. આવનાર સ્પેશિયલ ટૉક માટે પણ આમંત્રણ આપવા કહો. એક દૃશ્ય બતાવો કે તમે કઈ રીતે કોઈ વ્યક્તિને સ્પેશિયલ ટૉક માટે આમંત્રણ આપી શકો.

ગીત ૨૫ (191)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો