વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૩/૧૦ પાન ૬
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
૨૦૧૦ આપણી રાજ્ય સેવા
km ૩/૧૦ પાન ૬

જાહેરાતો

▪ માર્ચ માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો આ પુસ્તક ઘરમાલિકને આપીએ અથવા તેઓ પાસે પહેલેથી આ પુસ્તક હોય, તો બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરવી જોઈએ. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! એ બંનેની ઑફર કરો. કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે એવા રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે તેઓને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક ઑફર કરો અને એમાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે પહેલેથી આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું કોઈ પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય, અથવા ૧૯૯૫ પહેલા બહાર પડ્યા હોય એવા પુસ્તક ઑફર કરી શકાય.

▪ મંડળોએ નવા ચોકીબુરજ અને સજાગ બનો! મળે ત્યારે શક્ય એટલા જલદી ભાઈ-બહેનોને આપી દેવા જોઈએ. એથી બધા ભાઈ-બહેનો મૅગેઝિનોને પ્રચારમાં આપતા પહેલાં એની માહિતીથી જાણકાર થશે.

▪ મેમોરિયલ મંગળવાર, માર્ચ ૩૦, ૨૦૧૦ના રોજ ઊજવવામાં આવશે. જો તમારું મંડળ મંગળવારે કોઈ સભા રાખતું હોય તો, કિંગ્ડમ હૉલ પ્રાપ્ય હોય એવા બીજા કોઈ દિવસે એ સભા રાખવી જોઈએ. જો એ શક્ય ન હોય તો એ અઠવાડિયાની મિટિંગ કેન્સલ કરી શકો. સેવા સભામાંથી જે ભાગો તમારા મંડળ માટે વધારે મહત્ત્વના હોય, એ તમે બીજા કોઈ અઠવાડિયાની સેવા સભામાં લઈ શકો.

▪ નવું સાહિત્ય મંગાવી શકો:

“કીપ યોરસેલ્ફ ઈન ગોડ્‌સ લવ”—મરાઠી

સીંગ ટુ જેહોવાહ—લીરીક્સ ઓન્લી (૫૫ ગીતો)—નેપાળી

▪ આ સાહિત્ય ફરીથી મંગાવી શકો:

સર્વ લોકો માટેનું પુસ્તક—અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, હિંદી

ફિરદોસમાં લઈ જતો ખુદાનો માર્ગ—મલયાલમ, હિંદી

એ સેટીસફાઇંગ લાઇફ—હાઉ ટુ અટેઇન ઇટ?—અંગ્રેજી, હિંદી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો