વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૨/૧ પાન ૧-૪
  • વિષય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિષય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • મથાળાં
  • અભ્યાસ લેખો:
  • અભ્યાસ લેખો શાના વિષે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૨/૧ પાન ૧-૪

વિષય

ફેબ્રુઆરી ૧, ૨૦૧૨

© 2012 Watch Tower Bible and Tract Society of Pennsylvania. ર્સ્વ હક્ક સ્વાધીન.

ઈબ્રાહીમ પાસેથી શું શીખી શકીએ?

શરૂઆતમાં . . .

૩ ઈબ્રાહીમ કોણ હતા?

૫ ઈબ્રાહીમ—વિશ્વાસુ હતા

૬ ઈબ્રાહીમ—હિંમતવાન હતા

૮ ઈબ્રાહીમ—નમ્ર હતા

૯ ઈબ્રાહીમ—પ્રેમાળ હતા

બીજા લેખો:

૧૬ બાઇબલમાંથી શીખો—શું બાઇબલ ભવિષ્ય વિષે કંઈ જણાવે છે?

અભ્યાસ લેખો:

એપ્રિલ ૨-૮, ૨૦૧૨

જાગતા રહેવા ઈસુને અનુસરો

પાન ૧૧ • ગીતો: ૨૪ (200), ૮ (51)

એપ્રિલ ૯-૧૫, ૨૦૧૨

‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’

પાન ૧૮ • ગીતો: ૨૦ (162), ૬ (43) 

એપ્રિલ ૧૬-૨૨, ૨૦૧૨

મંડળમાં સારું વલણ જાળવીએ

પાન ૨૩ • ગીતો: ૧૨ (93), ૧૮ (130)

એપ્રિલ ૨૩-૨૯, ૨૦૧૨

કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય

પાન ૨૮ • ગીતો: ૧૫ (124), ૫ (45)

અભ્યાસ લેખો શાના વિષે છે?

અભ્યાસ લેખ ૧ પાન ૧૧-૧૭

ઈસુએ શા માટે પોતાના શિષ્યોને સજાગ રહેવા કહ્યું? ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ત્રણ રીતોએ બતાવ્યું કે તે પોતે સજાગ છે. એ વિષે આપણે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે તેમના દાખલાને કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ.

અભ્યાસ લેખ ૨ પાન ૧૮-૨૨

બાઇબલ સમયના ઈશ્વરભક્તોએ જે હિંમત બતાવી એના પર વિચાર કરવાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે? આ લેખમાં આ સવાલ પર વિચાર કરવાથી આપણને હિંમતથી વર્તવા મદદ મળશે.

અભ્યાસ લેખ ૩ પાન ૨૩-૨૭

આપણા દરેકના સ્વભાવ જુદા જુદા છે. એમ હોવા છતાં, આ લેખમાં જોઈશું કે આપણે કેવી રીતે મંડળમાં સારું વલણ જાળવી શકીએ.

અભ્યાસ લેખ ૪ પાન ૨૮-૩૨

જે ભાઈ-બહેનોના કુટુંબના સભ્યો સત્યમાં ન હોય, તેઓને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ લેખમાંથી એવા ભાઈ-બહેનોને કુટુંબમાં શાંતિ કેળવવા મદદ મળશે. વધુમાં, એ રીતે વર્તવા મદદ કરશે, જેથી સત્યમાં ન હોય એવા કુટુંબીજનોને સાચી ભક્તિ કરવા ઉત્તેજન મળે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો