વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૭૯
  • યહોવા તમને સાચવી રાખે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા તમને સાચવી રાખે
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • પાયોનિયરનું જીવન
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • યહોવા તારું નામ
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • દિલની સંભાળ રાખીએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૭૯

ગીત ૭૯

યહોવા તમને સાચવી રાખે

(માથ્થી ૨૮:૧૯, ૨૦)

  1. ૧. કોઈ ઝાલે હાથ જો યહોવાનો

    દિલ આપણું ખુશ થઈ જાય છે

    હાથ પકડી યહોવાનો રાખે

    ચાલે છે તેની સાથે

    (ટેક)

    યહોવા વિનંતી કરયે

    ઈસુ દ્વારા બંદગી કરયે

    તેઓને તું ગોદમાં રાખે, સાચવી રાખે

    તું દરેકને સાચવી, રાખે

  2. ૨. રોજે રોજ અરજ અમે કરયે

    તેઓની શ્રદ્ધા વધે

    પાર કરે તેઓ કસોટીને

    પ્રકાશમાં તારા રહે

    (ટેક)

    યહોવા વિનંતી કરયે

    ઈસુ દ્વારા બંદગી કરયે

    તેઓને તું ગોદમાં રાખે, સાચવી રાખે

    તું દરેકને સાચવી, રાખે

  3. ૩. ભરોસો તારા પર રાખીને

    ચાલે ઈસુને પગલે

    કદી ન હિંમત તેઓ હારે

    જીવનની દોડ સૌ જીતે

    (ટેક)

    યહોવા વિનંતી કરયે

    ઈસુ દ્વારા બંદગી કરયે

    તેઓને તું ગોદમાં રાખે, સાચવી રાખે

    તું દરેકને સાચવી, રાખે

(લૂક ૬:૪૮; પ્રે.કા. ૫:૪૨; ફિલિ. ૪:૧ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો