વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૮૩
  • ઘરે ઘરે જઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘરે ઘરે જઈએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • ઈશ્વરની વાતો જણાવીએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવાના સાક્ષીઓ ઘરે ઘરે કેમ જાય છે?
    વારંવાર પૂછાતા સવાલો
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૮૩

ગીત ૮૩

ઘરે ઘરે જઈએ

(પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦)

  1. ૧. ઘરે ઘરે જઈને ચાલો 

    પ્રેમ આપણે ફે-લા-વ્યે

    સૌને વહેંચ્યે યહોવાના   

    શબ્દોનાં આ મોતી

    ભલે નાના હોય કે મોટા 

    આપણે એ કામ કર’યે 

    મીઠાં મધુર શમણાં લોકોને

    આંગણે લઈ જઈએ

  2. ૨. ગલીએ ગલીએ શેરીએ શેરીએ 

    ચાલો જ-ણા-વી-એ 

    યહોવાનું મહાન નામ તો

    હા છે કિલ્લા સમાન

    પણ એ નામ સંભળાવ્યા વગર

    લોકો કેમના આવશે?

    ચાલો પ્રેમના સંદેશાથી

    દિલો ભીંજવી નાખ્યે

  3. ૩. બારણે બારણે જઈને સૌને 

    જણાવ્યે ખુશખબર 

    દુઃખથી ભરેલાં દિલોમાં 

    આશા ભરી દઈએ

    યહોવાના પ્રેમની ખૂશબૂ

    બધે ફે-લા-વી-એ

    દરેકના જીવન કીમતી છે 

    એને બ-ચા-વી-એ 

(પ્રે.કા. ૨:૨૧; રોમ. ૧૦:૧૪ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો