વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૩૬
  • દિલની સંભાળ રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલની સંભાળ રાખીએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • દિલની સંભાળ રાખીએ
    યહોવા માટે ગાઓ
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • પાયોનિયરનું જીવન
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૩૬

ગીત ૩૬

દિલની સંભાળ રાખીએ

(નીતિવચનો ૪:૨૩)

  1. ૧. દિલની સંભાળ જો ન રાખ્યે

    એ દગો દઈ દેશે

    વિના લંગર નાવની જેમ એ

    થઈ જશે ભટકતું

    યહોવા પારખી શકે છે

    સૌ લોકોનાં દિલને

    દિલ પર તું કાબૂ રાખીને

    રે’જે ઈશ્વર પાસે

  2. ૨. પગે પડીને તું આજે

    ધૂપ દુઆની કરજે

    યહોવાની પાસે જઈને

    દિલ તારું ઠાલવજે

    તારા જીવનમાં ઉતારજે

    તું ઈશ્વરના બોલને

    કસોટી હવે દૂર તને

    ઈશ્વરથી ન કરે

  3. ૩. ઈશ્વર બધું જોઈ શકે છે

    આંખ એણે ઘડી છે

    દિલમાં પાપ છુપાવી ન દે

    તો ઈશ્વર સાથ દેશે

    દિલ પર ડાઘ ન આવવા દેજે

    સંભાળ એની રાખજે

    ઈશ્વર બોલનાં ટીપે-ટીપે

    દિલને ભીંજવી રાખજે

(ગીત. ૩૪:૧; ફિલિ. ૪:૮; ૧ પિત. ૩:૪ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો