વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાન ૨૨-૨૩
  • ભાગ ત્રણમાં શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભાગ ત્રણમાં શું છે?
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • યહોવાએ તેમને “મિત્ર” કહ્યા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • શું તમે યહોવાના મિત્ર બની શકો?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • તેમના જીવનની સૌથી અઘરી કસોટી
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • ઈબ્રાહીમ કોણ હતા?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાન ૨૨-૨૩
ઇબ્રાહિમ નાનકડા ઇસહાકને તારાઓ વિશે જણાવે છે

ભાગ ત્રણમાં શું છે?

બાઇબલમાં જણાવ્યું છે કે મોટા પૂર પછીના વર્ષોમાં બહુ થોડા લોકો યહોવાની ભક્તિ કરતા હતા. એમાંના એક હતા, ઇબ્રાહિમ. તે યહોવાના દોસ્ત હતા. તમને ખબર છે, તે યહોવાના દોસ્ત કેમ કહેવાતા હતા? તમારા બાળકને સમજવા મદદ કરો કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને મદદ કરવા ચાહે છે. ઇબ્રાહિમ, લોત અને યાકૂબ જેવા વફાદાર લોકોની જેમ, આપણે પણ યહોવા પાસે મદદ માંગી શકીએ છીએ. આપણે ભરોસો રાખી શકીએ કે યહોવા પોતાનું દરેક વચન પૂરું કરશે.

આપણે શીખીશું

  • યહોવા જે કહે છે એ કરીએ, પછી ભલે એમ કરવું અઘરું લાગે

  • ઈશ્વર સાથેની દોસ્તી કોઈ પણ વસ્તુ કરતાં વધારે કીમતી છે

  • યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. બને એટલો જલદી ઝઘડો ભૂલી જઈએ અને હળી-મળીને રહીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો