વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 ઑક્ટોબર પાન ૩૧
  • તમે કેવો જવાબ આપશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે કેવો જવાબ આપશો?
  • સજાગ બનો!—૨૦૦૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • આ ચિત્રમાં શું ખોટું છે?
  • ઇતિહાસમાં આ ક્યારે થયું?
  • હું કોણ છું?
  • હું કોણ છું?
  • આ અંકમાંથી
  • બાળકો, આ ચિત્રો શોધી કાઢો
  • પાન ૩૧ પરના પ્રશ્નોના જવાબો
  • તમે કેવો જવાબ આપશો?
    સજાગ બનો!—૨૦૦૮
  • તમે કેવો જવાબ આપશો?
    સજાગ બનો!—૨૦૦૬
  • ભાગ ૩
    ભગવાનનું સાંભળો
  • તમે કેવો જવાબ આપશો?
    સજાગ બનો!—૨૦૧૦
સજાગ બનો!—૨૦૦૬
g06 ઑક્ટોબર પાન ૩૧

તમે કેવો જવાબ આપશો?

આ ચિત્રમાં શું ખોટું છે?

આ ચિત્રમાં ઉત્પત્તિ ૩:૧-૫ના અહેવાલ પ્રમાણે કઈ ત્રણ બાબતો અલગ છે એ ઓળખી બતાવો.

૧. ...............................................

૨. ...............................................

૩. ...............................................

▪ ચર્ચા માટે: યહોવાહે શા માટે આદમ અને હવાને ભલું-ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાવાની મના કરી હતી? યહોવાહની આજ્ઞા પાળવી આપણા માટે કેમ મહત્ત્વનું છે?

ઇતિહાસમાં આ ક્યારે થયું?

કયા “દિવસે” શું ઉત્પન્‍ન કરવામાં આવ્યું એ નીચે લીટી દોરીને બતાવો.

દિવસ ૧ દિવસ ૨ દિવસ ૩ દિવસ ૪ દિવસ ૫ દિવસ ૬ દિવસ ૭

૪ ઉત્પત્તિ ૧:૧૪-૧૬

૫ ઉત્પત્તિ ૧:૨૪

૬ ઉત્પત્તિ ૧:૨૦, ૨૧

હું કોણ છું?

૭. ધરતી પર સૌથી પહેલું શહેર મેં બાંધ્યું હતું.

હું કોણ છું?

૮. હવા પછી બાઇબલમાં સૌથી પહેલા કઈ સ્ત્રીનું નામ જણાવ્યું છે? એ હું છું.

આ અંકમાંથી

આ સવાલોના જવાબ આપો અને ખાલી જગ્યામાં બાઇબલની યોગ્ય કલમ લખો.

પાન ૫ દીવાલ પર ચાલી શકે એવાં કયાં પ્રાણી વિષે બાઇબલમાં જણાવવામાં આવ્યું છે? (નીતિવચનો ૩૦:____)

પાન ૯ યહોવાહના શા માટે ગુણગાન ગાવા જોઈએ? (પ્રકટીકરણ ૪:____)

પાન ૨૦ વૈજ્ઞાનિક બાબતમાં ઉત્પત્તિના પુસ્તકમાં જે કહેવામાં આવ્યું, એ શાનો પુરાવો આપે છે? (૨ તીમોથી ૩:____)

પાન ૨૫ દરેક વસ્તુ ‘તેના સમયે’ કેવી બનાવવામાં આવી? (સભાશિક્ષક ૩:____)

બાળકો, આ ચિત્રો શોધી કાઢો

મૅગેઝિનમાં આ ચિત્રો ક્યાં છે? દરેક ચિત્રોમાં શું થઈ રહ્યું છે, એ તમારા પોતાના શબ્દોમાં લખો.

(પાન ૧૨ પર જવાબો)

પાન ૩૧ પરના પ્રશ્નોના જવાબો

૧. સર્પે આદમ સાથે નહિ, પણ હવા સાથે વાત કરી હતી.—ઉત્પત્તિ ૩:૧.

૨. આદમ અને હવાને એદન બાગમાંથી બહાર કાઢી મૂક્યા પછી જ તેઓને બાળકો થયાં.—ઉત્પત્તિ ૪:૧.

૩. આદમ અને હવા એદનમાં હતા ત્યાં સુધી તેઓ નગ્‍ન હતા.—ઉત્પત્તિ ૨:૨૫.

૪. “દિવસ” ૪.—ઉત્પત્તિ ૧:૧૪-૧૬, ૧૯.

૫. “દિવસ” ૬.—ઉત્પત્તિ ૧:૨૪, ૩૧.

૬. “દિવસ” ૫.—ઉત્પત્તિ ૧:૨૦, ૨૧, ૨૩.

૭. કાઈન.—ઉત્પત્તિ ૪:૧૭.

૮. આદાહ.—ઉત્પત્તિ ૪:૧૯.

[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

પહેલું સર્કલ: Breck P. Kent; બીજું સર્કલ: © Pat Canova/Index Stock Imagery

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો