વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g06 ઑક્ટોબર પાન ૩૨
  • ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?
  • સજાગ બનો!—૨૦૦૬
સજાગ બનો!—૨૦૦૬
g06 ઑક્ટોબર પાન ૩૨

ઉત્ક્રાંતિ હકીકત કે જૂઠાણું?

તમને શું લાગે છે? લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રીએશન? પુસ્તક નીચેના સવાલોની ચર્ચા કરશે:

▪ શું જીવન આપોઆપ આવી ગયું?

▪ આજે ઘણા લોકો કેમ ઉત્ક્રાંતિમાં માને છે?

આ ૨૫૬ પાનાનું પુસ્તક છે. એ જણાવે છે કે જીવનની શરૂઆત વિષે જાણીતા વૈજ્ઞાનિકોનું શું કહેવું છે. તેમ જ એનો તમારા માટે શું અર્થ થાય? પુસ્તક એકદમ સાદી રીતે આ વિષયને સમજાવે છે. વધુ માહિતી માટે નીચે આપેલી કૂપન ભરીને પાંચમા પાન પર જણાવેલા નજીકના સરનામે મોકલી આપો. (g 9/06)

□ મને અહીંયા બતાવેલા પુસ્તક વિષે વધારે માહિતી મોકલો.

□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો