સજાગ બનો!ના ગ્રંથ ૭૮ની વિષયસૂચિ
આરોગ્ય અને ઔષધ
ખોરાક, ૭/૮
દુઃખતા પગ, ૧૧/૮
મૂત્રપિંડો, ૯/૮
મેલેરિયા, ૮/૮
શ્રવણ સાચવો, ૩/૮
સ્નેઈલ ફીવર, ૩/૮
સ્વાસ્થ્યને રક્ષવાના માર્ગો, ૧૨/૮
હાર્ટ ઍટેક, ૧/૮
જગતના બનાવો અને પરિસ્થિતિ
ઘોંઘાટ, ૧૨/૮
બાળકોનું જાતીય શોષણ, ૫/૮
મનોરંજન, ૬/૮
શા માટે આટલો બધો ધિક્કાર? ૧૦/૮
સર્વ માટે ખોરાક—સ્વપ્ન? ૯/૮
સેર્નોબીલ, ૫/૮
સંગઠિત ગુના, ૪/૮
સ્ત્રીઓ, ૫/૮
જીવન વૃત્તાંત
ચરબીના ઘડામાંથી પાઠ (કે. હાન), ૧૧/૮
રોમાંચક આશ્ચર્ય (ડી. ફોલ્ટઝ), ૩/૮
હું યાકુઝા હતો (વાય. કાટાઓકા), ૪/૮
દેશો અને લોકો
આફ્રિકી ઢોલ, ૮/૮
કિલીમાંજરો—આફ્રિકાનું સર્વોચ્ચ શિખર, ૧૦/૮
ઘાનામાં “પ્રણાલિગત લગ્ન”, ૧/૮
ડાઉન અંડરમાં જીવન (ઑસ્ટ્રેલિયા), ૧૧/૮
તાસ્મેનિયા, ૬/૮
બ્રુનોસ્ટ—નૉર્વેનું પનીર, ૮/૮
સિંગાપોર—એશિયાનું રત્ન, ૭/૮
ધર્મ
“અપધર્મી” પર મુકદ્દમો અને વધ, ૬/૮
પ્રકીર્ણ
ઇંટરનેટ, ૮/૮
“જગતની સાત ક્ષતિઓ,” ૨/૮
થાક ટ્રક-ચાલકોનો છુપો ફાંદો, ૯/૮
મુશ્કેલી-વિનાનો પારાદેશ, ૧૧/૮
રસોડું મજા બની શકે, ૨/૮
લહેજતદાર કૉફી—ઍસ્પ્રેસો, ૧૨/૮
સ્થળાંતર કરવાનો ખર્ચ ગણો! ૬/૮
હીરાની આટલી કિંમત, ૮/૮
પ્રાણીઓ અને વનસ્પતિ
ઉડતા જંતુઓ, ૧૦/૮
ઊંચી-ભરતીની ભીડનો સમય (દરિયાઈ ભરતીના પક્ષીઓ), ૪/૮
એવરગ્લેડ્સ, ૨/૮
ચિત્તો, ૧૦/૮
જંગલી પશુનાં બગાસાં, ૯/૮
જ્યોતિ ધરાવનારાઓ (આગિયો), ૫/૮
નદી કિનારાનાં રત્નો (વાણિયો), ૭/૮
પ્રાણીઓની ઊંઘ, ૧૧/૮
પ્લેટિપસ, ૧/૮
ફૂલો દર્શાવે છે કે કોઈક કાળજી લે છે, ૪/૮
બાગ, ૫/૮
મધમાખીનો ઉછેર, ૬/૮
બાઇબલનું દૃષ્ટિબિંદુ
ખ્રિસ્તીઓ શાંતિવાદી હોવા જોઈએ? ૬/૮
ગરીબાઈ ચોરીને વાજબી ઠેરવે છે? ૧૨/૮
ગુસ્સાને અંકુશમાં રાખવો? ૭/૮
“જગતના નથી,” ૧૦/૮
પત્નીમય આધીનતા, ૧/૮
પૂર—હકીકત કે દંતકથા? ૩/૮
પૃથ્વી અગ્નિથી ભસ્મીભૂત થશે? ૨/૮
બાળકોએ ઘર્મ પસંદ કરવો જોઈએ? ૪/૮
માંસ ખાવું ખોટું છે? ૯/૮
વિજ્ઞાન અને બાઇબલ એકમત છે? ૮/૮
વિશ્વાસઘાત પછી લગ્ન બચાવી શકાય? ૫/૮
સંન્યાસવાદ ડહાપણની ચાવી છે? ૧૧/૮
માનવ સંબંધો
જૂઠું બોલવા વિષે સાચી વાત, ૩/૮
તામસી ડ્રાઇવરો, ૧૨/૮
બાળકોને ઊછરવામાં મદદ કરો, ૯/૮
રોમાંચક આશ્ચર્ય (દત્તક), ૩/૮
શીખવાની અક્ષમતાવાળાં બાળકો, ૩/૮
સહિષ્ણુતા દૂર જતી રહી છે? ૨/૮
હૃદયનો પોકાર (દત્તક), ૪/૮
યહોવાહના સાક્ષીઓ
“અંધકારમય યુગમાં પ્રકાશનું કિરણ” (સ્ટૅન્ડ ફર્મ વિડીયોનું પ્રિમિયર), ૭/૮
ગ્રીસમાં દોષમુક્ત, ૪/૮
યુવાન લોકો પૂછે છે
ગાઢ મિત્ર દૂર રહેવા જતો રહ્યો, ૧/૮
દાદાગીરી—કેટલી હાનિકારક? ૪/૮
દેવના મિત્ર બનવું, ૩/૮
દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે? ૬/૮
દોષ મેળવવા, ૮/૮, ૯/૮
પક્ષપાત, ૧૨/૮
પૈસા કમાવવા, ૧૦/૮
મારા પાપ કબૂલવા? ૨/૮
માંદા પડવું, ૫/૮, ૭/૮
શા માટે ભાઈને વધારે ધ્યાન? ૧૧/૮
વિજ્ઞાન
પ્રકાશ સંશ્લેષણ, ૨/૮
મૂત્રપિંડો, ૯/૮
લૂઇ પાસ્ચર—તેના કાર્યએ શું પ્રગટ કર્યું, ૧/૮
શ્રવણશક્તિ—એક મૂલ્યવાન ભેટ, ૧૦/૮