૧૩
દાનીયેલે ભાખેલી જગત સત્તાઓ
ચિત્ર
બાબેલોન ઈ.સ. પૂર્વે ૬૦૭ રાજા નબૂખાદનેસ્સારે કરેલો યરૂશાલેમનો નાશ |
માદાય-ઈરાન ઈ.સ. પૂર્વે ૫૩૯ બાબેલોન પર જીત ઈ.સ. પૂર્વે ૫૩૭ કોરેશ યહુદીઓને પાછા યરૂશાલેમ જવાનો હુકમ કરે છે |
ગ્રીસ ઈ.સ. પૂર્વે ૩૩૧ ઈરાન પર મહાન સિકંદરની જીત |
રોમ ઈ.સ. પૂર્વે ૬૩ ઈસ્રાએલ પર રાજ શરૂ ઈ.સ. ૭૦ યરૂશાલેમનો નાશ |
બ્રિટન-અમેરિકા ઈ.સ. ૧૯૧૪-૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટન-અમેરિકા જગત સત્તા બન્યું |