૧૨
સુલેમાને બાંધેલું મંદિર
ચિત્ર
મંદિરના જુદા જુદા ભાગ
૧ પરમપવિત્રસ્થાન (૧ રા ૬:૧૬, ૨૦)
૨ પવિત્રસ્થાન (૧ રા ૮:૮)
૩ માળ પરની ઓરડીઓ (૧ કા ૨૮:૧૧)
૪ બાજુની ઓરડીઓ (૧ રા ૬:૫, ૬, ૧૦)
૫ બાજુની ઓરડીઓ (૧ રા ૬:૫, ૬, ૧૦)
૬ બોઆઝ (૧ રા ૭:૨૧; ૨ કા ૩:૧૭)
૭ પરસાળ (૧ રા ૬:૩) (ઊંચાઈની ચોક્કસ જાણ નથી)
૮ પિત્તળની વેદી (૨ કા ૪:૧)
૯ પિત્તળનો બાજઠ (૨ કા ૬:૧૩)
૧૦ અંદરનો ચોક (૧ રા ૬:૩૬)
૧૧ તાંબાનો જળકુંડ (૧ રા ૭:૨૩)
૧૨ જળગાડીઓ (૧ રા ૭:૨૭)
૧૩ બાજુનું પ્રવેશદ્વાર (૧ રા ૬:૮)
૧૪ ભોજનખંડો (૧ કા ૨૮:૧૨)