નકશા પર બતાવેલું
દાઊદનું રાજ્ય
સુલેમાનનું રાજ્ય
આયાત
નિકાસ
અરામ તરફ, હિત્તીઓ: ઘોડા, રથો
તાર્શીશથી: સોનું, રૂપું, હાથીદાંત, વાનરો, મોર
તૂરથી: દેવદાર, એરેજ, સોનું
તૂર તરફ: જવ, ઘઉં, દ્રાક્ષદારૂ, જૈતુન તેલ
મિસરથી: ઘોડા, રથો
ઓફીરથી: સોનું, રત્નો, લાકડું
અરબસ્તાનથી: સોનું, ચાંદી