૪-ગ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૧)
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૩૦ |
ગાલીલ |
ઈસુ પહેલી વાર જાહેર કરે છે, “આકાશનું રાજ્ય પાસે આવ્યું છે” |
||||
કાના; નાઝારેથ; કાપરનાહુમ |
અધિકારીના દીકરાને સાજા કરવું; યશાયાના વીંટામાંથી વાંચવું; કાપરનાહુમ જવું |
|||||
ગાલીલનો સમુદ્ર, કાપરનાહુમ નજીક |
ચાર શિષ્યોને બોલાવવું: સીમોન અને આંદ્રિયા, યાકૂબ અને યોહાન |
|||||
કાપરનાહુમ |
કાપરનાહુમ સીમોનનાં સાસુને અને બીજાઓને સાજા કરવું |
|||||
ગાલીલ |
ચાર શિષ્યો સાથે ગાલીલની પહેલી મુસાફરી |
|||||
રક્તપિત્તિયાને સાજા કરવું; ટોળાંનું પાછળ આવવું |
||||||
કાપરનાહુમ |
લકવો થયેલી વ્યક્તિને સાજી કરવી |
|||||
માથ્થીને બોલાવવું; કર ઉઘરાવનારાઓ સાથે જમવું; ઉપવાસનો સવાલ |
||||||
યહુદાહ |
સભાસ્થાનોમાં પ્રચાર |
|||||
૩૧, પાસ્ખાપર્વ |
યરૂશાલેમ |
બેથઝાથામાં બીમાર માણસને સાજા કરવું; યહુદીઓ તેમને મારી નાખવા માંગતા હતા |
||||
યરૂશાલેમથી પાછા આવવું (?) |
સાબ્બાથના દિવસે શિષ્યોનું કણસલાં તોડવું; ઈસુ ‘વિશ્રામવારના પ્રભુ’ |
|||||
ગાલીલ; ગાલીલનો સમુદ્ર |
સાબ્બાથના દિવસે માણસનો હાથ સાજો કરવો; ટોળાંનું પાછળ આવવું; ઘણાને સાજા કરવું |
|||||
કાપરનાહુમ નજીક પર્વત |
૧૨ પ્રેરિતોની પસંદગી |
|||||
કાપરનાહુમ નજીક |
પહાડ પર ઉપદેશ આપવો |
|||||
કાપરનાહુમ |
લશ્કરી અધિકારીના સેવકને સાજો કરવો |
|||||
નાઈન |
વિધવાના દીકરાને જીવતો કરવો |
|||||
તીબેરિયસ; ગાલીલ (નાઈન અથવા નજીકમાં) |
યોહાન શિષ્યોને ઈસુ પાસે મોકલે છે; બાળકોને સત્ય જણાવવું; સહેલી ઝૂંસરી |
|||||
ગાલીલ (નાઈન અથવા નજીકમાં) |
પાપી સ્ત્રીનું તેમના પગ પર તેલ રેડવું; દેવાદારોનું ઉદાહરણ |
|||||
ગાલીલ |
૧૨ પ્રેરિતો સાથે પ્રચારની બીજી મુસાફરી |
|||||
દુષ્ટ દૂતો બહાર કાઢવા; માફ ન થાય એવું પાપ |
||||||
ફક્ત યૂનાની નિશાની આપવી |
||||||
તેમનાં મા અને ભાઈઓનું આવવું; શિષ્યોને પોતાનાં સગાં કહેવા |