૪-ખ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ઈસુના પ્રચારકાર્યની શરૂઆત
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
૨૯, પાનખર |
યરદન નદી, યરદનની પાર બેથાનીઆમાં અથવા કદાચ એની પાસે |
ઈસુનું બાપ્તિસ્મા અને અભિષિક્ત થવું; યહોવા તેમને પોતાના દીકરા જાહેર કરે છે અને તેમને સ્વીકારે છે |
||||
યહુદાહનો વેરાન પ્રદેશ |
શેતાન દ્વારા પરીક્ષણ |
|||||
યરદનની પાર બેથાનીઆ |
ઈશ્વરના હલવાન ઈસુ છે, એવી ઓળખ યોહાન બાપ્તિસ્મા કરનાર આપે છે; શરૂઆતના શિષ્યો ઈસુ સાથે જોડાયા |
|||||
ગાલીલનું કાના; કાપરનાહુમ |
લગ્નમાં પહેલો ચમત્કાર, પાણીનો દ્રાક્ષદારૂ બનાવવો; કાપરનાહુમની મુલાકાત |
|||||
૩૦, પાસ્ખાપર્વ |
યરૂશાલેમ |
મંદિરને શુદ્ધ કરવું |
||||
નીકોદેમસ સાથે વાત કરવી |
||||||
યહુદાહ; એનોન |
યહુદાહનાં ગામડાઓમાં જવું, તેમના શિષ્યોનું બાપ્તિસ્મા; ઈસુ વિશે યોહાનની છેલ્લી સાક્ષી |
|||||
તીબેરિયસ; યહુદાહ |
યોહાનને કેદ; ઈસુનું ગાલીલ જવા નીકળવું |
|||||
સમરૂનમાં સૈખાર |
ગાલીલ જતા રસ્તામાં, સમરૂનીઓને શીખવવું |
યહુદાહનો વેરાન પ્રદેશ