વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૨
  • એપ્રિલ ૧-૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧-૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૨

એપ્રિલ ૧-૭

૧ કોરીંથીઓ ૭-૯

  • ગીત ૨૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “કુંવારા હોવું—એક ભેટ”: (૧૦ મિ.)

    • ૧કો ૭:૩૨—પરણેલી વ્યક્તિને અનેક વાતોની ચિંતા હોય છે. જ્યારે કે, કુંવારી વ્યક્તિને એવી ચિંતાઓ ન હોવાથી યહોવાની સેવામાં વધારે કરી શકે છે (w૧૧ ૧/૧ ૨૦ ¶૩)

    • ૧કો ૭:૩૩, ૩૪—પરણેલી વ્યક્તિને “ઘરસંસારની ચિંતા” હોય છે (w૦૮ ૭/૧ ૨૩ ¶૧)

    • ૧કો ૭:૩૭, ૩૮—યહોવાની સેવામાં વધારે આપવા જેઓ કુંવારા રહે છે, તેઓ યુગલો કરતાં “વધારે સારું કરે છે” (w૯૬ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૧કો ૭:૧૧—કેવા સંજોગોમાં પતિ-પત્ની અલગ થવાનું વિચારી શકે? (lv ૨૫૨-૨૫૩)

    • ૧કો ૭:૩૬—યહોવાના ભક્તોએ શા માટે ‘યુવાનીનો જોશ પસાર કર્યા પછી’ લગ્‍ન કરવા જોઈએ? (w૦૦ ૭/૧૫ ૩૧ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧કો ૮:૧-૧૩ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વ્યક્તિનું મન તૈયાર કરો, પછી બાઇબલમાંથી બતાવો. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ ચારની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૨-E ૧૧/૧૫ ૨૦—વિષય: જેઓ કુંવારા રહેવાનું પસંદ કરે છે, શું તેઓને કુંવારા રહેવાની ભેટ કોઈક રીતે મળી હોય છે? (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૦

  • કુંવારાઓ યહોવાની સેવામાં શું કરી શકે? (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: કુંવારા ભક્તોએ કેવી મુશ્કેલીઓ સહેવી પડે છે? (૧કો ૭:૩૯) યિફતાની દીકરી કઈ રીતે સારો દાખલો છે? જેઓ યહોવાના ધોરણોને વળગી રહે છે, તેઓને તે કેવો બદલો આપશે? (ગી ૮૪:૧૧) મંડળનાં ભાઈ-બહેનો કુંવારી વ્યક્તિઓને કઈ રીતે ઉત્તેજન આપી શકે? યહોવાની સેવામાં કુંવારી વ્યક્તિઓ માટે કેવી તકો રહેલી છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો