જૂન આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જૂન ૨૦૧૭ રજૂઆતની એક રીત જૂન ૫-૧૧ બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૫૧-૫૨ યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે યહોવાના સેવકો તરીકે આપણું જીવન યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે? જૂન ૧૨-૧૮ બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયાનો વિલાપ ૧-૫ રાહ જોવાનું વલણ બતાવવાથી ધીરજ ધરવા મદદ મળે છે જૂન ૧૯-૨૫ બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૧-૫ ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં હઝકીએલને આનંદ મળતો યહોવાના સેવકો તરીકે આપણું જીવન ખુશખબર ફેલાવવાના કામમાં આનંદ માણો જૂન ૨૬–જુલાઈ ૨ બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૬-૧૦ શું બચાવ માટે તમારા પર ચિહ્ન લગાવવામાં આવશે? યહોવાના સેવકો તરીકે આપણું જીવન યહોવાનાં નૈતિક ધોરણો જાળવી રાખો