વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જૂન પાન ૫
  • જૂન ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જૂન પાન ૫

જૂન ૧૯-૨૫

હઝકીએલ ૧-૫

  • ગીત ૨૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

    • “ઈશ્વરનો સંદેશો જાહેર કરવામાં હઝકીએલને આનંદ મળતો”: (૧૦ મિ.)[હઝકીએલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • હઝ ૨:૯–૩:૨—હઝકીએલે “વિલાપ તથા શોક તથા આફત”નું ઓળિયું ખાધું (w૦૮ ૭/૧ ૧૪ ¶૬-૭; it-1-E ૧૨૧૪)

    • હઝ ૩:૩—પ્રબોધક તરીકેની સોંપણીને લીધે હઝકીએલ યહોવાના આભારી હતા (w૦૭ ૭/૧ ૧૨ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • હઝ ૧:૨૦, ૨૧, ૨૬-૨૮—અહીં રથ શાને દર્શાવે છે? (w૦૭ ૭/૧ ૧૧ ¶૬)

    • હઝ ૪:૧-૭—શું હઝકીએલે સાચે જ નાટક કરીને બતાવ્યું કે યરૂશાલેમ પર શું વીતશે? (w૦૭ ૭/૧ ૧૨ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હઝ ૧:૧-૧૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32—આ વીડિયો વિશે જણાવીને સમાપ્તિ કરો: કુટુંબ સુખી બનાવો—પ્રસ્તાવના. વીડિયો બતાવશો નહિ.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32—મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૪૨-૧૪૩ ¶૨૦-૨૧. વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૫૩

  • “ખુશખબર ફેલાવવાના કામમાં આનંદ માણો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: અભ્યાસ અને મનન દ્વારા આનંદ પાછો મેળવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૪ ¶૧-૧૫, પાન ૩૯ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો