જાન્યુઆરી વિષય “કદાચ આ વખતે તે સુધરી જશે” શા માટે પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે? અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ “ઘણી વાર મને લાગે છે કે હું સ્વપ્ન જોઈ રહી છું!” બદલો લેવામાં શું ખોટું છે? પરમેશ્વર કેટલા સહનશીલ છે? મ્યાનમાર “એક સોનેરી દેશ” મરઘી લોકપ્રિય અને અઢળક શા માટે તમારાં બાળકોને મોટેથી વાંચી સંભળાવવું જોઈએ? અમારા વાચકો તરફથી વિશ્વ પર નજર સજાગ બનો!એ તેનું જીવન બચાવ્યું!