નં. ૧ શું તમારે યુદ્ધ વિનાની દુનિયામાં રહેવું છે? પ્રસ્તાવના વિષય યુદ્ધની ભયાનક અસરો યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે? શું માણસો યુદ્ધ અને લડાઈઓનો અંત લાવી શકે? શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો? કઈ રીતે યુદ્ધ અને લડાઈઓનો અંત આવશે? યુદ્ધ અને લડાઈઓમાં પણ શાંતિ મેળવવી શક્ય છે શું તમે આવા સવાલોનો વિચાર કર્યો છે?