વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૧૬
  • બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો આપવા એક ગોઠવણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો આપવા એક ગોઠવણ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર” પાસેથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૧૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો આપવા એક ગોઠવણ

દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. એ સમયે તેમને દિલાસો અને મદદની જરૂર પડે છે. જેઓનો યહોવા સાથે મજબૂત સંબંધ છે અથવા જેઓ પાસે યહોવાના સંગઠનમાં જવાબદારીઓ છે, તેઓ પણ નિરાશ થઈ શકે છે. (અયૂ ૩:૧-૩; ગી ૩૪:૧૯) બેથેલનાં ભાઈ-બહેનોને દિલાસો અને મદદ આપવા ગોઠવણ કરવામાં આવી છે. એ ગોઠવણમાંથી આપણે શું શીખી શકીએ?

“ઈશ્વરમાં શ્રદ્ધા” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • બેથલનાં ભાઈ-બહેનો કેવા પડકારોનો સામનો કરે છે?

  • તેઓને દિલાસો આપવા કઈ ચાર વાતોનું ધ્યાન રાખવામાં આવે છે?

  • દિલાસો આપતા ભાઈઓને કેવો ફાયદો થયો છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો