વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૬
  • નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૬

નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩

અયૂબ ૨૦-૨૧

  • ગીત ૬૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “નેકીને સંપત્તિથી માપી શકાતી નથી”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • અયૂ ૨૦:૨—વડીલો કઈ રીતે એવાં ભાઈ-બહેનોને મદદ કરી શકે, જેઓને ‘બેચેન’ કરી દેતા વિચારો આવે છે? (w૯૫ ૧/૧ ૯ ¶૧૯)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૨૦:૧-૨૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવામાં આવે છે એ બતાવો. (th અભ્યાસ ૬)

  • ટૉક: (૫ મિ.) g ૧૦/૦૯ ૨૪-૨૫—વિષય: શું ઈશ્વર ચાહે છે કે તમે ધનવાન બનો? (th અભ્યાસ ૧૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૬

  • “તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૨ ¶૧૬-૨૩

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો