વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 જાન્યુઆરી પાન ૧૦
  • ફેબ્રુઆરી ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 જાન્યુઆરી પાન ૧૦

ફેબ્રુઆરી ૬-૧૨

૧ કાળવૃત્તાંત ૧૦-૧૨

  • ગીત ૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “હંમેશાં યહોવાની મરજી પ્રમાણે કરીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧કા ૧૨:૩૩—ઝબુલોનમાંથી ૫૦,૦૦૦ માણસોએ કઈ રીતે સારો દાખલો બેસાડ્યો? (it-1-E ૧૦૫૮ ¶૫-૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧કા ૧૧:૨૬-૪૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) એક વ્યક્તિની તમે અમુક મુલાકાતો કરી છે અને તેને વધારે જાણવામાં રસ છે. આ મુલાકાતમાં તેની સાથે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૯ શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૮)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૮

  • “યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.

  • “સ્મરણપ્રસંગના સમયગાળામાં ધ્યેય રાખીએ”: (૫ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૨ ¶૧-૬, રજૂઆતનો વીડિયો, બૉક્સ ૧૨-ક

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો