વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૧૫
  • “યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • યહોવાની સેવા કરવી અઘરી નથી
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • બાઇબલમાં વાર્તાઓ નહિ, પણ સાચા બનાવો છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ઈશ્વરભક્તોએ ગીતોમાં વાપરેલાં શબ્દચિત્રોમાંથી શીખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૧૫

બાઇબલમાં રહેલો ખજાનો

“યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?”

યહોવા માટે પ્રેમ અને આદર હોવાથી આપણે તેમની આજ્ઞા પાળીએ છીએ (પુન ૧૦:૧૨; w૦૯ ૧૧/૧ ૩૨ ¶૩-૪)

આજ્ઞા પાળવાથી આશીર્વાદો મળે છે (પુન ૧૦:૧૩; w૦૯ ૧૧/૧ ૩૨ ¶૬)

યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે મજબૂત સંબંધ કેળવીએ (પુન ૧૦:૧૫; cl ૧૬-HI ¶૨)

યહોવા કોઈને તેમની આજ્ઞા પાળવાનું દબાણ કરતા નથી. પણ તે ચાહે છે કે આપણે “પૂરા દિલથી” તેમને પ્રેમ કરીએ અને તેમની આજ્ઞા પાળીએ. (રોમ ૬:૧૭) જેઓ યહોવાની ભક્તિ કરે છે તેઓ જીવનનો આનંદ માણે છે.

ચિત્રો: એક સ્ત્રી યહોવાની ભક્તિ કરવાનું પસંદ કરે છે. ૧. એ સ્ત્રી દારૂ અને સિગારેટ પીવે છે. ૨. તે સ્ત્રી બાઇબલમાંથી જે શીખી એ તેના દિલમાં ઊતરી ગયું. ૩. તે યહોવાની ભક્તિ કરતા પોતાના મિત્રો સાથે દિલ ખોલીને વાત કરે છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો