જૂન ૨૮–જુલાઈ ૪
પુનર્નિયમ ૯-૧૦
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૯:૧-૩—અનાકના દીકરાઓ “શક્તિશાળી અને કદાવર” હતા. તોપણ ઇઝરાયેલીઓએ કેમ તેઓથી ડરવાની જરૂર ન હતી? (it-૧-E ૧૦૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૧૦:૧-૨૨ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૧૨ ¶૪-૫ (th અભ્યાસ ૧૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
વીડિયો ગેમ: મજા કે સજા?: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: વીડિયો ગેમની તમારા પર કેવી અસર થઈ શકે? જીવનમાં વીડિયો ગેમ કરતાં વધારે શું મહત્ત્વનું છે? (એફે ૫:૧૫, ૧૬) વીડિયો ગેમની પસંદગી પરથી કઈ રીતે દેખાઈ આવશે કે તમારા દિલમાં શું છે? તમે ખરી જીત મેળવવા શું કરશો?
“દારૂનો ઉપયોગ સમજી-વિચારીને કરીએ”: (૮ મિ.) ચર્ચા. દારૂની મજા, બગાડે તમારી દશા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૩૬ અને પ્રાર્થના