વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૪
  • યહોવાના સુંદર ગુણો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાના સુંદર ગુણો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ઈશ્વરનો સ્વભાવ કેવો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • યહોવાનો અતૂટ પ્રેમ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • પ્રેમ કદી હારે નહિ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવાહના માર્ગો જાણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૪

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૩-૩૪

યહોવાના સુંદર ગુણો

૩૪:૫-૭

મુસા યહોવાના ગુણો સારી રીતે જાણતા હતા. એટલે તે ઇઝરાયેલીઓ સાથે ધીરજથી વર્તી શક્યા. મુસાની જેમ આપણે પણ યહોવાના ગુણોને સારી રીતે જાણવા જોઈએ. જો એમ કરીશું તો આપણે ભાઈ-બહેનો માટે દયા બતાવી શકીશું.

  • ‘દયા અને કૃપા’: જે રીતે મા-બાપ પોતાનાં બાળકોની કાળજી રાખે છે એ રીતે યહોવા પોતાના ભક્તોની પ્રેમથી કાળજી રાખે છે

  • ‘ક્રોધ કરવામાં ધીમા’: તેમના ભક્તો ભૂલ કરે ત્યારે યહોવા ધીરજ રાખે છે અને તેઓને સુધારો કરવા સમય આપે છે

  • ‘અનુગ્રહ [“અતૂટ પ્રેમ” NWT]’: યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ કરે છે અને તેઓનો સાથ કદી છોડશે નહિ

ચિત્રો: યહોવાના સાક્ષીઓ યહોવાના જેવા ગુણો બતાવે છે. ૧. બે વડીલો એક કુટુંબને મળવા જાય છે અને બાઇબલમાંથી તેઓને ઉત્તેજન આપે છે. ૨. એક બહેન બીજી બહેનને દિલાસો આપે છે, જે રડી રહ્યા છે.

પોતાને પૂછો: ‘હું કઈ રીતે યહોવાની જેમ દયા અને કૃપા બતાવી શકું?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો