વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 મે પાન ૭
  • બધી માહિતી મેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધી માહિતી મેળવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ‘શું હું ઈશ્વર છું?’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • યહોવા ક્યારેય યૂસફને ભૂલ્યા નહિ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • એક ગુલામ, જેણે ઈશ્વરની વાત માની
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 મે પાન ૭
ચિત્રો: એક ભાઈ બાઇબલમાં યુસફ વિશે જે વાંચે છે એના પર મનન કરે છે. ૧. યુસફ ખાડામાં છે. ૨. યુસફ મિદ્યાનીઓના ટોળા સાથે ચાલતાં ચાલતાં ઇજિપ્ત જઈ રહ્યા છે. ૩. યુસફ પોટીફાર સાથે વાત કરી રહ્યા છે ત્યારે પોટીફારની પત્ની દૂરથી યુસફને જોઈ રહી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બધી માહિતી મેળવો

જ્યારે તમે બાઇબલનો કોઈ અહેવાલ વાંચો, ત્યારે બધી માહિતીનો વિચાર કરો. તમે જાણવાનો પ્રયત્ન કરો કે કયા સંજોગોમાં એ બનાવ બન્યો હતો. એમાં કોણ કોણ હતું અને તેઓએ જે કર્યું એ શા માટે કર્યું. કલ્પના કરો, એ બનાવ તમારી નજર સામે થઈ રહ્યો છે, તમે એ અવાજ સાંભળી રહ્યા છો, એની સુગંધ લઈ રહ્યા છો અને ત્યાં હાજર રહેલા લોકોની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

બાઇબલ વાંચનને મજેદાર બનાવીએ—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ગુલામીમાં વેચી દીધા એ પહેલાના યુસફ.

    કયા કારણોને લીધે યુસફ અને તેમના ભાઈઓની વચ્ચે બનતું ન હતું?

  • યુસફ મિદ્યાનીઓના ટોળા સાથે ચાલતાં ચાલતાં ઇજિપ્ત જઈ રહ્યા છે.

    કયા કારણોને લીધે યુસફના ભાઈઓએ અમુક વાર વગર વિચારીએ કામ કર્યાં હોઈ શકે?

  • ચિત્રો: યાકૂબ એસાવ સાથેના મતભેદો થાળે પાડવા પગલાં ભરે છે. ૧. યાકૂબ પ્રાર્થના કરે છે. ૨. યાકૂબ એસાવ આગળ ઘૂંટણે પડે છે. ૩. એસાવ યાકૂબને ભેટે છે.

    બાઇબલમાંથી યાકૂબ વિશે આપણને શું જાણવા મળે છે?

  • મતભેદો થાળે પાડવા યાકૂબે પોતાના દીકરાઓને કયો બોધપાઠ શીખવ્યો?

  • તમને આ વીડિયોમાંથી શું શીખવા મળ્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો