વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૨
  • ડિસેમ્બર ૨-​૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨-​૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૨

ડિસેમ્બર ૨-૮

પ્રકટીકરણ ૭-૯

  • ગીત ૩૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે”: (૧૦ મિ.)

    • પ્રક ૭:૯—“મોટું ટોળું” યહોવાના રાજ્યાસન સામે ઊભું છે (it-૧-E ૯૯૭ ¶૧)

    • પ્રક ૭:૧૪—મોટું ટોળું “મહાન વિપત્તિમાંથી” બચી જશે (it-૨-E ૧૧૨૭ ¶૪)

    • પ્રક ૭:૧૫-૧૭—મોટા ટોળાને ભાવિમાં પૃથ્વી પર આશીર્વાદો મળશે (it-૧-E ૯૯૬-૯૯૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૭:૧—‘પૃથ્વીના ચાર ખૂણે ઊભેલા ચાર દૂતો’ અને “ચાર પવન” શાને રજૂ કરે છે? (re ૧૧૫ ¶૪)

    • પ્રક ૯:૧૧—“અનંત ઊંડાણનો દૂત” કોણ છે? (it-૧-E ૧૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૭:૧-૧૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • વાંચવાની અને શીખવવાની કળા: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: પ્રેમ અને કોમળતા. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ બારની ચર્ચા કરો.

  • ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૧ ૨૫-૨૬ ¶૧૨-૧૬—વિષય: સ્મરણપ્રસંગે રોટલી અને દ્રાક્ષદારૂ ખાનાર-પીનારની સંખ્યામાં તાજેતરનાં વર્ષોમાં થતા વધારાની આપણે શા માટે ચિંતા ન કરવી જોઈએ? (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • મંડળની જરૂરિયાતો: (૮ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો