બાઇબલમાં રહેલો ખજાનો | ૨ પીતર ૧-૩
“યહોવાનો દિવસ આવે એની રાહ જુઓ તથા એને હંમેશાં મનમાં રાખો”
યહોવા જલદી જ પોતાના નક્કી કરેલા સમયે ન્યાય કરશે. શું આપણાં કામો બતાવી આપે છે કે આપણે યહોવાના આવનાર દિવસ માટે ખરેખર તૈયાર છીએ?
‘આપણે પવિત્ર કાર્યો કરનારા અને ભક્તિભાવ બતાવનારા કઈ રીતે બની શકીએ?’
આપણે તન-મનથી શુદ્ધ અને શ્રદ્ધામાં મક્કમ રહેવું જોઈએ
આપણે નિયમિત રીતે યહોવાની ભક્તિને લગતાં બધાં પાસાઓમાં ભાગ લેવો જોઈએ