ઑક્ટોબર ૨૮–નવેમ્બર ૩
૨ પીતર ૧-૩
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાનો દિવસ આવે એની રાહ જુઓ તથા એને હંમેશાં મનમાં રાખો”: (૧૦ મિ.)
[બીજો પીતરની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૨પી ૩:૯, ૧૦—યહોવાનો દિવસ નક્કી કરેલા સમયે આવશે (w૦૭ ૧/૧ ૧૯ ¶૧૧)
૨પી ૩:૧૧, ૧૨—પોતે કેવા બનવું જોઈએ, એ વિશે આપણે વિચારવાની જરૂર છે (w૦૭ ૧/૧ ૧૧ ¶૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨પી ૧:૧૯—“સવારનો તારો” કોણ છે? એ ક્યારે ઊગ્યો અને આપણી પાસે શું સાબિતી છે? (w૦૮ ૧૧/૧ ૩૨ ¶૧)
૨પી ૨:૪—“તાર્તરસ” શું છે અને દુષ્ટ દૂતોને ક્યારે એમાં ફેંકી દેવામાં આવ્યા? (w૦૮ ૧૧/૧ ૩૨ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨પી ૧:૧-૧૫ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૭)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૪૫ ¶૩-૪ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“બાઇબલ તમારા માટે કેટલું અનમોલ છે?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો જુઓ: બાઇબલ તેમને પોતાના જીવથી પણ વહાલું હતું—એક ઝલક (વિલિયમ ટિંડેલ).
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૫
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૧ અને પ્રાર્થના