વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૨
  • આભાર માનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આભાર માનો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • શું તમે તક ઝડપી લેશો?
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • “હું યહોવાને શો બદલો આપું?”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • કદર
    સજાગ બનો!—૨૦૧૬
  • આપણે બીજાઓની કદર કરવી જોઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧૭-૧૮

આભાર માનો

૧૭:૧૧-૧૮

રક્તપિત્ત થયેલા દસ માણસો ઈસુ પાસે મદદ માંગે છે, ઈસુ તેઓને સાજા કરે છે પણ ફક્ત એક જ માણસ આભાર વ્યક્ત કરે છે

આ અહેવાલમાંથી આપણને આભારી બનવા વિશે શું શીખવા મળે છે?

  • મનમાં આભારની લાગણી થાય એટલું જ પૂરતું નથી, એને વ્યક્ત કરવી પણ જરૂરી છે

  • દિલથી આભાર માનીશું તો દેખાઈ આવશે કે આપણને લોકો પ્રત્યે પ્રેમ છે અને આપણામાં સારા સંસ્કાર છે

  • ઈસુને ખુશ કરવા ચાહતા લોકો દરેકનો આભાર માનશે, પછી ભલે એ વ્યક્તિ કોઈ પણ જાતિ, ધર્મ, દેશ કે ભાષાની હોય

મેં છેલ્લે ક્યારે કોઈની મદદ માટે આભાર માન્યો હતો?

મેં છેલ્લે ક્યારે કોઈનો આભાર માનવા કાર્ડ કે પત્ર લખ્યો હતો?

એક બહેન આભાર માનવા કાર્ડ લખે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો