વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ઑગસ્ટ પાન ૨
  • ઑગસ્ટ ૬-૧૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૬-૧૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ઑગસ્ટ પાન ૨

ઑગસ્ટ ૬-૧૨

લુક ૧૭-૧૮

  • ગીત ૧૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “આભાર માનો”: (૧૦ મિ.)

    • લુક ૧૭:૧૧-૧૪—રક્તપિત્ત થયેલા દસ માણસોને ઈસુએ સાજા કર્યા (“રક્તપિત્ત થયેલા દસ માણસો” લુક ૧૭:૧૨, “યાજકોની પાસે જઈને પોતાને બતાવો” લુક ૧૭:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૭:૧૫, ૧૬—એક જ માણસ ઈસુનો આભાર માનવા પાછો આવ્યો

    • લુક ૧૭:૧૭, ૧૮—આ અહેવાલ આભારી બનવા પર ભાર મૂકે છે (w૦૮-E ૮/૧ ૧૪-૧૫ ¶૮-૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧૭:૭-૧૦—આ દૃષ્ટાંત દ્વારા ઈસુ શું કહેવા માંગતા હતા? (“નકામા” લુક ૧૭:૧૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧૮:૮—આ કલમમાં ઈસુ કેવી શ્રદ્ધા વિશે વાત કરી રહ્યા હતા? (“આવી શ્રદ્ધા” લુક ૧૮:૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧૮:૨૪-૪૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૪ ¶૧-૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • “લોતની પત્નીને યાદ રાખો”: (૧૫ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો