તોંગામાં પ્રચારકામ
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ભાવિમાં જે બનવાનું છે એ વિશે આપણે કઈ રીતે જાણી શકીએ?
શાસ્ત્રવચન: યશા ૪૬:૧૦
ફરી મુલાકાત માટે પાયો: પૃથ્વી અને મનુષ્યોને કેવું ભાવિ આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: પૃથ્વી અને મનુષ્યોને કેવું ભાવિ આપવાનું ઈશ્વરે વચન આપ્યું છે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૨૯
ફરી મુલાકાત માટે પાયો: શાસ્ત્રમાં જણાવેલા આશીર્વાદો મેળવવા આપણે શું કરવાની જરૂર છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: શાસ્ત્રમાં જણાવેલા આશીર્વાદો મેળવવા આપણે શું કરવાની જરૂર છે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૩૪
ફરી મુલાકાત માટે પાયો: ઈશ્વર આપણને કયા માર્ગે ચાલવાનું ઉત્તેજન આપે છે?