વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૨
  • મે ૭-૧૩

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૭-૧૩
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૨

મે ૭-૧૩

માર્ક ૭-૮

  • ગીત ૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતા રહો”: (૧૦ મિ.)

    • માર્ક ૮:૩૪—ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલવા આપણે પોતાનો નકાર કરવો પડશે (“તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે” માર્ક ૮:૩૪ અભ્યાસ માહિતી, nwtsty; w૯૨ ૧૧/૧ ૧૭ ¶૧૪)

    • માર્ક ૮:૩૫-૩૭—જીવનમાં આપણે શાને વધારે મહત્ત્વ આપવું જોઈએ એ પારખવા ઈસુ બે સવાલો પૂછે છે (w૦૮ ૧૦/૧ ૨૫ ¶૩-૪)

    • માર્ક ૮:૩૮—ઈસુને પગલે ચાલવા હિંમતની જરૂર છે ( jy ૧૪૩ ¶૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૭:૫-૮—ફરોશીઓએ હાથ ધોવા વિશે કેમ વિવાદ કર્યો? (w૧૬.૦૮ ૩૦ ¶૧-૪)

    • માર્ક ૭:૩૨-૩૫—ઈસુ એક બહેરી વ્યક્તિ સાથે જે રીતે વર્ત્યા એનાથી આપણે શું શીખી શકીએ? (w૦૦ ૨/૧૫ ૧૭-૧૮ ¶૯-૧૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૭:૧-૧૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૫૬ ¶૬-૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૭

  • મંડળની જરૂરિયાતો: (૫ મિ.)

  • “તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો”: (૧૦ મિ.) ચર્ચા.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો